WOW! આખરે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નનો દિવસ આખરે આવી પહોંચ્યો છે. લાલ રંગના લહેંગામાં દુલ્હન સોનમ કપૂર એટલી સોહામણી લાગતી હતી કે તેના પરથી નજર જ ન હટે. બાંદ્રામાં થઈ રહેલા આ મેરેજમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બોલિવુડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આગળ જુઓ, સોનમના લગ્નની ખાસ તસવીરો. સંગીતની તસવીરો from I Am Gujarat https://ift.tt/2K57yNv via IFTTT
Comments
Post a Comment